ONLY FOR OUR CLIENTS

INCOME TAX પાસેતમારી કુંડળી FORM 26AS

CA HIREN THAKKER

H T A and Associates

Chartered Accountants

HO@HTACA.COM

મિત્રો

1-6-2020 થી નવું 26ASફોર્મઆવી ગયું છે.ઇનકમ ટેક્ષડિપાર્ટમેંટ કેટલાય જુદા જુદા માધ્યમ થકીતમારીપર્સનલવ્યહવાર ની વિગત એકઠી કરેછે અને તેના પરથીઇનકમ ટેક્ષડિપાર્ટમેંટતમને તમારા વર્ષ દરમ્યાન કરેલ નીચેનાવ્યહવારો ની વિગત એક ફોર્મ  (26AS )માં ભેગી કરી બતાવશે – એટલે જ્યારેપણ તે વર્ષ નું રિટર્ન ભરીએ ત્યારે ખાસ ચેક કરવાનું કે તેમણે બતાવેલ ફોર્મ (26AS ) માં રહેલી વિગતો આપણેરિટર્ન માં બતાવી દીધી કે નહીં.

TDS /TCS already deducted:

તમારો વર્ષ દરમ્યાન કોને કોને TDS /TCS કાપેલ છે અને કટલો TDS કાપેલ છે તેની આ વિગત.

ત્યાસુધી ના સુધીના 26AS માં આવતી જ હતી … તે ચાલુ રહશે.

Information relating to specified financial transaction: / અમુક ફાઈનાન્સિયલ ટ્રાન્જેક્સન નીવિગત:

જો તમે નીચે ના માથી કોઈ પણ વ્યહવાર કરશો તો તેની વિગત ઇનકમ ટેક્ષપાસે છે જ.

– તે આ ફોર્મ 26AS માં તમને તમારા વર્ષ દરમ્યાન કરેલ વ્યહવાર નીવિગત આપશે.

SFT-001- SFT-002
બેન્ક ડ્રાફ્ટ અથવા પે ઓર્ડર અથવા કોઈ પણ પ્રિપેઇડ ઇન્સ્ટ્રુમેન્ટ–એક અથવા એક થી વધુ જો પૂરાવર્ષ માં કુલ10 લાખ કે તેથી વધુ નો રોકડ માં બનાવેલ હોય તો તેની વિગત અહી બતાવશે
SFT-003 03A/ 3B
કરંટ ખાતા માં રોકડા એક વર્ષમાં Rs 50 લાખ કે તેથી વધુ રકમ એક સાથે કેકટકે કટકે જમા કરાવેલહોય તો – અથવા માં Rs 50 લાખ કે તેથી વધુ રકમ એક સાથે કેકટકે કટકે રોકડે થી ઉપડેલ હોય તો
SFT-004
કરંટ ખાતા સિવાય ના કોઈ પણ ખાતા માં જો 10 લાખ રૂપિયા કે તેથી વધુ રકમ વર્ષદરમ્યાન એક સાથે કે કટકે કટકે જમા કરાવેલ હોય તો
SFT-005
ફિક્સ્ડ ડિપોજિટ 10 લાખ કે તેથી વધુની એક સાથે કે કટકે કટકે–વર્ષદરમ્યાન
SFT-006 (i) /(ii )
જો ક્રેડિટ કાર્ડ નું પેમેન્ટ 1 લાખ થી વધુ – પૂરા વર્ષ દરમ્યાન – એક સાથે કે કટકે કટકે –રોકડે થી જો ક્રેડિટ કાર્ડ નું પેમેન્ટ 10 લાખ થી વધુ – પૂરા વર્ષ દરમ્યાન – એક સાથે કે કટકે કટકે –કોઈપણ રીતે
SFT-007/008/009/010/011
વર્ષ દરમ્યાન નીચે માથી કોઈ પણ ની Rs 10 લાખ કે વધુ ની ખરીદી હોય તો અહી બતાવશે – એક સાથેકે કટકે કટકે ડિબેન્ચર – શેર –કંપની દ્વારા શેર બાય બેક –મ્યુચ્યુયલ ફંડ – ફોરેન કરન્સી
SFT 12
કોઈ પણ ઇમ્મોવેબલ પ્રોપર્ટિ કે જેનીજંત્રી વેલ્યુ Rs 30 લાખ કેતેથી વધુ થઈ છે તેની વર્ષ દરમ્યાનખરીદી
SFT-013
અન્ય કોઈ પણ વસ્તુ ની ખરીદી જો 2 લાખ થી વધુ માં કરેલ હોય તો તેની વિગત અહી બતાવશે

Information relating to payment of taxes

આ પિરિયડ માં જે કોઈ ઇનકમ ટેક્ષનું પેમેન્ટ થયું હોય તો તેની વિગત અહી દેખાડસે.

Information relating to demand and refund

આ પિરિયડ ની કોઈ પણ ડિમાંડ કે રિફંડ મળેલ હસે તો તેને અહી બતાવશે

Information relating to pending proceedings

પિરિયડ ની કોઈ પણ પ્રોસીજર પેન્ડિંગ હસે તો અહબતાવશે

Information relating to completed proceedings

આ પિરિયડ ની કોઈ પણ પ્રોસીજર કંપ્લીટ થઈ હસે તો તે અહી બતાવશે

નોંધ : તો આપ સહુને વિનંતિ છે કે રિટર્ન ભરતા પહેલા – એકાઉન્ટફાઇનલ કરતાં પહેલા 26AS ફોર્મ ખાસ તપાસી લેવું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here